સરકારી કર્મચારીઓને ઈનકમ ટેક્સ ગણવા માટે તેઓની વાર્ષિક સેલેરી+એરિયસ+અન્ય કોઈ ઈનકમ ને gross income તરીકે ગણવી (કપાત કરવી નહીં). આ gross Income પર Income Tax બે પધ્ધતિ થી ગણવામાં આવે છે, જેમાં Old Regime tax અને New Regime tax બંને પધ્ધતિઓ માં ટેક્સ અલગ હોય શકે છે. આપને જે રીતમાં ટેક્સમાં બચત થતી હોય તે રીત આપ લઈ શકો છો. આપને પ્રશ્ન ઉદ્ભવતો હશે કે મને કઈ રીત સારી પડે તો તે જાણવા માટે આપણે Income Tex ની ઑફિશિયલ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું.
Income tax Calculator માટે આપ અહીં ક્લિક કરો.
આ પ્રકારે કેલ્ક્યુલેટર જોવા મળશે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો