બુધવાર, 1 જાન્યુઆરી, 2025

Useful app for Train travelling

રેલવે માં મુસાફરી કરનાર વ્યક્તિઓને મુસાફરી કરવામાં સરળતા હેતુ કેટલીક ઉપયોગી એપ્લિકેશન અહી દર્શાવું છે જે ખૂબ જ ઉપયોગી નીવડશે.
(1) IRCTC app આ એપ માં તને એડવાન્સ બુકિંગ ઘરે બેઠા કરી શકો છો. જેમાં આપ UPI, debit card ની મદદ થી ઓનલાઇન પેમેન્ટ કરી ટિકિટ એસએમએસ તથા pdf સ્વરૂપે મેળવી શકો છો. ડાઉનલોડ કરવા ક્લિક કરો

(2) Where is my train આ એક ખૂબ જ ઉપયોગી એપ છે જેના થકી આપ ટ્રેન 
નું લાઈવ લોકેશન, પ્લેટફોર્મ, ટ્રેનનો હોલ્ડ વગેરે ની સચોટ માહિતી મળે છે. ડાઉનલોડ કરવા ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે