મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે બનાવવું?

   ટ્રાફિકના નિયમો દિવસે- દિવસે વધુ કડક થતા જાય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વાહન ચલાવતી વખતે ખુબ જ જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું ગુનો બને છે, કોઈ વાર ટ્રાફિક પોલીસના ચેકીંગ દરમિયાન વાહન ચલાવતા પકડાઈએ તો ઘણો મોટો દંડ પણ ભરવા પડે છે. તો ચાલો શીખીએ કોઈ એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે બનાવવું.....
    સૌ પ્રથમ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા પહેલા કાચું લાઇસન્સ એટલે કે લર્નિંગ લાઇસન્સ મેળવવું પડે તેની માટેઆપ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do લિંક પર ક્લિક કરી. લર્નિંગ લાઇસન્સ નું ઓનલાઈન ફોર્મ અને fee ભરી નજીકના (આપે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરેલ માન્ય સંસ્થા કે RTO) માં જઈને ને કોમ્પ્યુટરમાં લર્નિંગ લાઇસન્સ ની ટેસ્ટ આપી તરત જ લર્નિંગ લાઇસન્સ મેળવી શકો છો.
   લર્નિંગ લાઇસન્સ મળ્યા પછી તમે ડ્રાઇવિંગ ટેસ્ટની અપૉઇનમેટ લઈ RTO માં જઈને કાર કે ટુ વ્હીલરનો ટેસ્ટ આપી આપને આપનું લાઇસન્સ આપના સરનામે પોસ્ટ દ્વારા મળી જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે