મિત્રો હાર્મોનિયમ કે keyboard 🎹 માં ઘણા બધા કી (બટન) હોય છે, ડાબી બાજુની કી(બટન)માં જાડો(લો ટોન) અવાજ અને જમણી બાજુ ની કી(બટન) તરફ જેમ જેમ આગળ વધીએ તેમ પાતળો( તીણો હાઈ ટોન) અવાજ આવે છે. આ તેનું બેઝિક માળખું છે. સંગીતમાં સાત સુર હોય તે સાત સુર આ પ્રમાણે જ હોય છે. હાર્મોનિયમ ના "સા, રે, ગા, માં , પા, ધા, ની, સા," એમ સુર ની ગોઠવણી હોય છે.
હાર્મોનિયમ જો તમારી પાસે ન હોય તો તમે મોબાઈલ માં તેની એપ વાપરી શકો છો ડાઉનલોડ કરવા ક્લિક કરો.
હિન્દી સોંગ પરદેશી પરદેશી વગાડવા માટે નોટ જોવા અહી ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો