બોધ: આમ આ વાર્તા પરથી આપણને જાણવા મળે છે કે સમાજમાં પણ આવા કુરિવાજો જોવા મળે છે જે કેમ નિભાવવા જોઈએ? એ કોઈને ખબર નથી છતાં સમાજમાં આવી પ્રથાઓ ચાલતી આવે છે.
આ બ્લોગમાં પ્રેરક વાર્તાઓ, ઉપયોગી ટ્રિક્સ, સુવિચાર, જાણવા જેવું વગેરે ઉપલબ્ધ થશે. https://edusparkk.blogspot.com/
ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025
વાંદરાની વાત
એકવાર વૈજ્ઞાનિક વાંદરા પર સંશોધન કરી રહ્યો હતો. તેને એક વાંદરાને પાંજરામાં પૂર્યો, અને પાંજરામાં એક દોરી લટકાવી જે દોરી ખેંચાતા એકદમ ઠડું પાણી વરસે. આમ તે વાંદરાએ પાંજરામાં લટકતી દોરીને ભૂલથી ખેંચી અને એકદમ ઠંડુ પાણી વરસ્યું, તે ઠંડીથી ધ્રુજવા લાગ્યો. હવે વૈજ્ઞાનિક આ પાંજરામાં બીજા વાંદરાને મૂક્યો. તે વાંદરો પાંજરા લટકેલી દોરી પકડવા જતો હતો પરંતુ પહેલા વાંદરાને ખબર હતી કે દોરી ખેંચશે તો ઠડું પાણી વરસશે, એટલે તેને દોરી પકડવા જતાં વાંદરાને માર્યો. પછી વૈજ્ઞાનિકે પહેલા વાંદરાને બદલી ને ત્રીજા વાંદરાને મૂક્યો, ત્રીજો વાંદરો તે દોરી ખેચવા જતો હતો તેથી બીજા નંબરના વાંદરાએ તેને માર્યો, આમ એક એક વાંદરો રોજ ઉમેરતો ગયો અને નવો વાંદરો દોરી પાસે જાય એટલે બધા વાંદરા તે વાંદરાને મારતા. ફક્ત પહેલા વાંદરાને ખબર હતી કે દોરી શા માટે ન ખેંચવી જોઈએ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે
-
લેખક: EduSparkk આજના સમયમાં YouTube માત્ર મનોરંજન માટે જ નહીં 🎬, પણ શીખવા 📚, નવો કૌશલ્ય મેળવવા 💡, કમાણી કરવા 💰 અને રોજિંદા સમસ્યાઓના ઉક...
-
ગુજરાત સરકાર દ્વારા દરેક સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી karmyogi.gujarat.gov.in પોર્ટલની રચના કરી છે. આ પોર્ટલ લેપટોપ તથા મોબાઇલમાં ખો...
-
બ્લેન્ડર સોફ્ટવેર: મફત 3D ડિઝાઇન માટે શ્રેષ્ઠ ટૂલ Blender એટલે શું? Blender એ એક મફત અને ઓપન સોર્સ 3D સોફ્ટવેર છે, જેનો ઉપયોગ 3D મોડેલિંગ,...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો