ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025

BOB World App

હવે મિત્રો તમે ATM કાર્ડ વગર ATM માંથી નાણાં ઉપાડી શકો છો. (બેંક ઓફ બરોડા) ના ગ્રાહકોએ BOB World app ડાઉનલોડ કરી તેમાં લોગીન થાય પછી, સર્ચ કરો Cash on mobile અને તેમાં નાણાં અને remark નાખો પછી password નાખ્યા પછી આપને OTP મળશે જેને, ATM માં જઈને cardless withdrawal પર જઈને otp નાખતા આપને આપના નાણાં મળી જશે. એપ આપ અહીંથી ડાઉનલડ કરી શકો છો ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે