આ બ્લોગમાં પ્રેરક વાર્તાઓ, ઉપયોગી ટ્રિક્સ, સુવિચાર, જાણવા જેવું વગેરે ઉપલબ્ધ થશે. https://edusparkk.blogspot.com/
ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025
eSanjeevani App
eSanjeevani App સરકારશ્રી દ્વારા લોન્ચ આ એપ માં ટેલિમેડીસીન એપ છે, જે બિલકુલ નિઃશુલ્ક છે. આ એપમાં તમે કોઈપણ રોગ, તકલીફ માટે ડોકટર સાથે સીધા વિડિયોકોલના માધ્યમથી ઘેરબેઠાં કંસલ્ટ કરી શકો છો. અને અંત માં આપને પ્રિસ્ક્રીપસન લેટર પણ આપવામાં આવે છે જેના થકી તમે દવાઓ મેડિકલ સ્ટોરમાંથી લાવી શકો છો. આ એપમાં બાળકોના ડોકટર, ચામડી રોગના ડોકટર, જનરલ દવાઓના ડોકટર, પેટના સ્પેશિયાલીસ્ટ અને અન્ય ઘણા ડોકટર આપને નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. જેનો લાભ લેવા આજે જ ડાઉનલોડ કરો. Click here
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે
-
લેખક: EduSparkk આજના સમયમાં YouTube માત્ર મનોરંજન માટે જ નહીં 🎬, પણ શીખવા 📚, નવો કૌશલ્ય મેળવવા 💡, કમાણી કરવા 💰 અને રોજિંદા સમસ્યાઓના ઉક...
-
ગુજરાત સરકાર દ્વારા દરેક સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી karmyogi.gujarat.gov.in પોર્ટલની રચના કરી છે. આ પોર્ટલ લેપટોપ તથા મોબાઇલમાં ખો...
-
બ્લેન્ડર સોફ્ટવેર: મફત 3D ડિઝાઇન માટે શ્રેષ્ઠ ટૂલ Blender એટલે શું? Blender એ એક મફત અને ઓપન સોર્સ 3D સોફ્ટવેર છે, જેનો ઉપયોગ 3D મોડેલિંગ,...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો