મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

Cash Calculator

મિત્રો ક્યારેક આપણને કેશ ગણવાની જરૂર પડતી હોય છે, આવા સમયે ભૂલ વગર કેશ ગણવા માટે આપણે એક એન્ડ્રોઇડ એપ નો ઉપયોગ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
ચલણી નોટ અને સિક્કાઓ ની એન્ટ્રી કરી આપ તેનું ટોટલ અને નાણાં તેમજ નોટની સંખ્યા વગેરે જોઈ શકો છો.
આ એપ ડાઉનલોડ કરવા ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે