શનિવાર, 11 જાન્યુઆરી, 2025

Speed Typing

શું તમે પણ ટાઇપિંગ શીખવા માંગો છો? તો આજે આપણે કોમ્પુટર માં કેવી રીતે સ્પીડ માં ટાઈપ કરવું તેની વાત કરશું. Keyboard માં સ્પીડ માં ટાઈપ કરવા માટે પ્રેક્ટિસ જરૂરી છે, આપ Typing Master Pro નામનું સોફ્ટવેર આપના laptop કે ડેસ્કટોપ માં ઇન્સ્ટોલ કરી દો. આ સોફ્ટવેર માં Typing speed વધારા માટે ગેમ, પ્રેક્ટિસ, typing Test વગેરે સ્પીડ વર્ડ પર મિનિટ માં જોઈ પણ શકાય છે, તો ડાઉનલોડ કરવા માટે આ લીંક નો ઉપયોગ કરી શકો છો. ક્લિક કરો

આ સોફ્ટવેર દ્વારા આપ અંગ્રેજી ટાઈપિંગ સ્પીડ વધારી ઇન્ટરવ્યૂ, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓમાં મદદ રૂપ થઈ શકે છે. ૧ મહિનાની પ્રેક્ટિસ દ્વારા આપ કીબોર્ડ જોયા વગર ટાઈપ કરી શકો તેટલી ક્ષમતા પ્રાપ્ત કરી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે