શનિવાર, 4 જાન્યુઆરી, 2025

સુવિચાર

પીપળ પાન ખરતાં હસ્તી કૂંપળીયા,
 મુજ વિતી તુજ વિતશે ધીરી બાપુળિયા.

    આ સુંદર પંક્તિઓમાં જણાવ્યું છે કે, જ્યારે પીપળાના પાકા અને પીળા પાન ખરે છે ત્યારે, નવી કૂંપળો તેની પર હસે છે. પરંતુ તેમને તે ખબર નથી કે તેની હાલત પણ તેવી જ થવાની છે, આમ સમાજમાં પણ વૃદ્ધ, ઘરડા વ્યક્તિઓની લોકો મજાક ઉડાવે છે, પણ તેઓ પણ એક દિવસે વૃદ્ધ,ઘરડાં થશે તે ભૂલી જાય છે, આમ આપણે કોઈની મજાક કરવી જોઈએ નહિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે