શનિવાર, 4 જાન્યુઆરી, 2025

Excel trick

ક્યારેક આપણે એક્સેલમાં કામ કરતા હોય છે ત્યારે આધાર કાર્ડ, 📅 તારીખ, મોબાઈલ નંબર cell માં નાખીએ છીએ પણ તેનો ફોર્મેટ(નીચે પ્રમાણે) બદલાય જાય છે. આ પ્રોબ્લેમ નું સોલ્યુશન જોઈએ.
1. સૌ પ્રથમ cell માં કોઈપણ નંબર એન્ટર કરતા પહેલા તેની આગળ ' ચિન્હ મૂકવું.. દા. ત. '885866886 લખવું જેથી તે નંબર બદલાશે નહિ.  ( ' ચિન્હ દેખાશે નહિ માત્ર આપનો નંબર જ દેખાશે)
આ ટ્રિક તારીખ, મોટા નંબર, વગેરે લખવા માટે ઉપયોગી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે