શુક્રવાર, 17 જાન્યુઆરી, 2025

piano on keyboard

મિત્રો, જો તમને પણ પિયાનો  🎹 વગાડવાનો શોખ છે, તો તમે તમારા લેપટોપ અને કોમ્પ્યુટરમાં પણ keyboard ની મદદથી 🎹 પિયાનો વગાડી શકો છો. તેમાં અલગ અલગ ટોન પણ વાપરી શકો છો તો જાણીએ કેવી રીતે....

1. લેપટોપમાં તમારે kb piano ની  સેટઅપ-ફાઈલ ડાઉનલોડ કરવાની જરૂર પડશે. ડાઉનલડ કરવા ક્લિક કરો.
2. આ ફાઈલને લેપટોપમાં ઇન્સ્ટોલ કરી, આપ પિયાનોની મજા લેપટોપ કે કોમ્પ્યુટર (ડેસ્કટોપ) પર માણી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે