1. સૌ પ્રથમ EVM Simulator app ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
આ બ્લોગમાં પ્રેરક વાર્તાઓ, ઉપયોગી ટ્રિક્સ, સુવિચાર, જાણવા જેવું વગેરે ઉપલબ્ધ થશે. https://edusparkk.blogspot.com/
બુધવાર, 15 જાન્યુઆરી, 2025
EVM Simulator
શાળકક્ષાએ બાળ સાંસદની પ્રવૃતિ આપણે કરતા હોય છે. બાળકોને ચુંટણી પ્રત્યેની જાગૃતિ અને તેનું આબેહૂબ સ્વરૂપની અનુભૂતિ થાય તેવા પ્રયત્નો કરતા હોય છે. મિત્રો આજે આપણે EVM મશીનની એપ મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી બાળકો ને EVM મશીનમાં વોટ કેવી રીતે નાખવો તે સમજાવી શકાય છે. તો આવો જાણીએ આ એપ કેવી રીતે ઉપયોગ કરવી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે
-
લેખક: EduSparkk આજના સમયમાં YouTube માત્ર મનોરંજન માટે જ નહીં 🎬, પણ શીખવા 📚, નવો કૌશલ્ય મેળવવા 💡, કમાણી કરવા 💰 અને રોજિંદા સમસ્યાઓના ઉક...
-
ગુજરાત સરકાર દ્વારા દરેક સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી karmyogi.gujarat.gov.in પોર્ટલની રચના કરી છે. આ પોર્ટલ લેપટોપ તથા મોબાઇલમાં ખો...
-
બ્લેન્ડર સોફ્ટવેર: મફત 3D ડિઝાઇન માટે શ્રેષ્ઠ ટૂલ Blender એટલે શું? Blender એ એક મફત અને ઓપન સોર્સ 3D સોફ્ટવેર છે, જેનો ઉપયોગ 3D મોડેલિંગ,...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો