બુધવાર, 15 જાન્યુઆરી, 2025

Pdf Size Reducer

મિત્રો આજના ઓનલાઇન યુગમાં આપણને ક્યારેક ડોક્યુમેન્ટ (PDF) ને અપલોડ કરવાની જરૂર પડે છે. ત્યારે pdfની નક્કી સાઈઝમાં અપલોડ કરવાની ફરજ પડે છે. તો આ સમસ્યાનું સમાધાન આજે લઈને આવ્યો છું, તો ચાલો શીખીએ pdf ની સાઈઝ કેવી રીતે ઓછી(reduce) કરી શકાય.

1. સૌ પ્રથમ https://www.ilovepdf.com/compress_pdf
લીંક પર ક્લિક કરો.
2. ત્યારબાદ આપે Select PDF files પર ક્લિક કરવું.3. Compress PDF પર ક્લિક કરો.
4. હવે આપની ઓછી સાઈઝ વાળી ફાઈલ download કરી લો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે