આવા સંજોગોમાં WIFi FTP Server App ખૂબ જ ઉપયોગી બની જાય છે. આ એપ નું કનેક્શન લેપટોપના wifi કનેક્શન અને સ્માર્ટફોન સાથે વાયરલેસ થી કનેક્ટ થઈ જાય છે. સ્માર્ટફોનની બધી જ ફાઈલ આપને લેપટોપ સીધી જ વાપરી શકીએ છીએ તેમજ કોપી પેસ્ટ પણ કરી શકો છો. આ એપ ને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
1. એપ ઇન્સ્ટોલ કર્યા પછી લેપટોપ કે કોમ્પ્યુટરમાં વાઇફાઇ સાથે મોબાઇલને કનેક્ટ કરો.(ઈન્ટરનેટ ન હોય તો પણ ચાલશે).
2. એપ માં જઈને start પર ક્લિક કરો.
3. એપ માં એક URL મળશે તે લેપટોપના ફાઈલ એક્સપ્લોરર માં નાખવો.
4. Done ✅ હવે આપ મોબાઈલની બધી ફાઈલ ને લેપટોપમાં વાપરી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો