1. Page break view મોડ ચાલુ કરવા માટે આપણે view tab માં જઈને Page Break Preview ને ક્લિક કરીશું.
2. આ મોડમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે પેજ ની અંદર કેટલો ભાગ સમાઈ શકે, અને પેજ બહાર કેટલો ભાગ જશે, તેને ખસેડીને સેટ પણ કરી શકો છો.
3. Page layout માં જઈને scale ને પણ ઓછો વધારે કરી જોવું જેથી તમે તમને જેટલો ડેટા પ્રિન્ટ કરવો છે તે એક જ પેજ માં કે વધુ પેજ માં સમાવી શકો.
નોંધ: Blue line આપને જણાવે છે કે તમારા પેજ માં એટલો ડેટા સમાશે, વધુ - ઓછો ડેટા સમાવો હોય તો scale માં જઈને કરી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો