ટ્રાફિકના નિયમો અનુસાર વાહન ચલાવતી વખતે RC book અને Licence સાથે રાખવું ખુબ જ જરૂરી છે, પરંતુ ઘણીવાર આપણે તે સાથે રાખવાનું ભૂલી જઈએ છે, તેથી હવે સરકારશ્રી દ્વારા ડિજીટલ RC book અને ડ્રાઇવિંગ Licence ને માન્યતા આપેલ છે. જે ડિજીટલ ડોક્યુમેન્ટ આપ સ્માર્ટફોનમાં બતાવી શકો છો. જાણીએ કેવી રીતે સ્માર્ટફોનમાં એપ ઇન્સ્ટોલ કરવી.
1. nextGen mParivahan App ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
2. આપની માહિતી નાખી સબમિટ કરો.
3. My virtual Rc અને My virtual DL માં જઈને આપ આપના ડિજીટલ માન્યતા પ્રાપ્ત ડોક્યુમેન્ટ એડ કરી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો