રવિવાર, 5 જાન્યુઆરી, 2025

Photo Editor

આપણે અવાર-નવાર ફોટો એડિટ કરવાની જરૂર પડતી હોય છે, જેના માટે ગૂગલ પ્લેસ્ટોર પર ઘણી એપ જોવા મળે છે, આજે આપણે Snapseed એપ વિશે જાણીએ.
 
Snapseed એપ માં ફોટો editing ને લગતા ઘણા જ ટૂલ આપેલા છે, જે જરૂરિયાત પ્રમાણે આપ ઉપયોગ કરી શકો છો. જે આ નીચેના ચિત્ર માં જોઈ શકો છે.
.    આ એપ માં Selective tool ખૂબ જ ઉપયોગી અને અનોખુ છે જે અન્ય એપમાં જોવા મળતું નથી. આ ટૂલ નો ઉપયોગ કરી તમે ફોટા ના ચોક્કસ ભાગ ને select કરી તેમાં Colour, brightness વગેરે જરૂર પ્રમાણે સેટ કરી શકો છે. 

આ એપ download કરવા અહી ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે